🌱 શેરડીની Plantation માટે ખાસ Program

રસાયણિક ખાતરનો ખર્ચ વધી રહ્યો છે?
ઉત્પાદન ઘટી રહ્યું છે?

શરૂઆતમાં શેરડી સારી ચાલે છે, પરંતુ પાછળથી ઘણા ટીલર્સ / સાંઠા મરી જાય છે?
જમીન દર વર્ષે નબળી પડી રહી છે?
Germinationમાં ગેપ રહે છે અને ફરીથી વાવેતર કરવું પડે છે?
Chemical ખાતરનો ખર્ચ વધતો જાય છે?
🌾
અથવા તમારી શેરડી સારી છે, છતાં હજી વધુ ઉત્પાદન મેળવવું છે?

તો આ વખતે Plantationથી જ crop management યોગ્ય રીતે શરૂ કરો. Immunity Sugarcane Special + Immunity Granules + Immunity Gold સાથે શેરડી માટેનું structured program જાણો.

🌱 શેરડી માટે શરૂઆતથી શું ધ્યાન રાખવું?
8–12 KG Granules / Vigha
0.5–0.7 Litre Sugarcane Special / Vigha
4–5 પંપ 250ML Special + 250ML Gold/Vigha
15–25 દિવસ Repeat Spray Interval

*આ current program guidance છે. ખેતરની સ્થિતિ પ્રમાણે યોગ્ય સલાહ માટે ફોન કરો.

🌱 Plantationથી Harvest સુધી — શેરડીની દરેક મહત્વની Stage માટે યોગ્ય Program સમજવો મહત્વપૂર્ણ છે.
⭐ ખેડૂતનો વાસ્તવિક અનુભવ

30–35 ટનથી 45 ટન સુધીનો અનુભવ!

707 Variety — અષ્ટગામ, નવસારીના પ્રગતિશીલ ખેડૂત શ્રી વિશાલકુમાર સતીશભાઈ પટેલ

“45 ટન શેરડી વીંઘે, 707 Variety અને Chemical પરનો ખર્ચ ઓછો!”

અષ્ટગામના પ્રગતિશીલ ખેડૂત શ્રી વિશાલકુમાર સતીશભાઈ પટેલની શેરડીની ખેતીનો વાસ્તવિક અનુભવ.

વિશાલભાઈના જણાવ્યા મુજબ, તેમણે Immunity Sugarcane Special, Immunity Granules અને Immunity Gold સાથે treatment program શરૂ કર્યો.

95–100% Germinationનો અનુભવ
ZERO Mortalityનો અનુભવ
30–40% Chemical ખર્ચ ઘટાડાનો અનુભવ
45 TON ઉત્પાદનનો અનુભવ

*આ એક ખેડૂતનો વ્યક્તિગત અનુભવ છે. પરિણામો જમીન, પાણી, variety, હવામાન અને ખેતી management પ્રમાણે બદલાઈ શકે છે.

ખેડૂતની સામાન્ય સમસ્યાઓ

શેરડીમાં માત્ર ખાતર નાખવું પૂરતું છે?

સારો crop stand બનાવવા માટે શરૂઆતથી Germination, Root Zone, Early Growth, Tillering અને Plant Nutrition — બધું એકસાથે ધ્યાનમાં લેવું પડે છે.

🌱
Germinationમાં ગેપ

શરૂઆતનો crop stand uniform ન રહે તો આખી fieldની potential પર અસર પડી શકે છે.

🥀
ટીલર્સ / સાંઠા મરવા

શરૂઆત સારી હોવા છતાં પાછળથી mortality આવે તો plant population ઘટી શકે છે.

💰
Chemical ખર્ચ

વધુ input આપ્યા પછી પણ crop response સંતોષકારક ન હોય તો ખર્ચનો ભાર વધે છે.

🌍
જમીનની સ્થિતિ

વર્ષો સુધીની ખેતીમાં soil condition અને nutrient management પર ધ્યાન આપવું જરૂરી છે.

🌱 STEP 1 — PLANTATION

Plantation વખતે જ શરૂઆત મજબૂત કરો

શેરડીની શરૂઆતની stageમાં Root Zone અને crop establishment પર ધ્યાન આપવું આગળના crop development માટે મહત્વનું છે.

01
IMMUNITY GRANULES

Plantation Dose

8–12 KG / Vigha (અથવા 20–30 KG / Acre) Plantation વખતે Granulesનો ઉપયોગ કરો.
  • Plantationની શરૂઆતમાં આપવું
  • Root Zoneમાં સારી રીતે distribute કરવું
  • આગળના fertilizer doses સાથે program ચાલુ રાખવો
02
EARLY CROP CARE

શરૂઆતની Drenching

0.5 – 0.7 Litres / Vigha (500–700 ML / વીઘા)
  • પ્રથમ પિયત પછી / ઘાસ મારવાની દવા પાયાના 3-4 દિવસ પછી .. ડ્રિન્ચિંગ માટે
  • રસાયણિક ખાતરો, fungicide, pesticide સાથે વાપરી શકાય છે
  • Root zone સુધી પાણી સાથે સારી રીતે પહોંચાડવું
🧮 લાઈવ ગણતરી

તમારા ખેતર માટે exact Dose ગણો

તમારી જમીનના વીઘા અથવા એકર નાખીને તુરંત જરૂરી દવા અને ડોઝ જાણો.

Immunity Granules (Plantation) 8 - 12 KG
ખાતર સાથે વાવેતરમાં આપવા માટે (1 વીઘા = 8-12 KG)
Sugarcane Special (Drenching) 0.5 - 0.7 L
પ્રથમ પિયત પછી / ઘાસ મારવાની દવા પાયાના 3-4 દિવસ પછી .. ડ્રિન્ચિંગ માટે. રસાયણિક ખાતરો, fungicide, pesticide સાથે વાપરી શકાય છે
Foliar Spray Program (સ્પ્રે પંપ) 4-5 પંપ (250ML Special + 250ML Gold)
દર વીઘા દીઠ 4-5 સ્પ્રે પંપ (250 ML Special + 250 ML Immunity Gold પ્રતિ વીઘા)
🌿 IMMUNITY SUGARCANE PROGRAM

ત્રણ Products — એક Structured Program

દરેક productનો ઉપયોગ cropની જરૂરિયાત અને stage પ્રમાણે કરો.

Immunity Sugarcane Special
DRENCHING + SPRAY

Immunity Sugarcane Special

Early drenching અને foliar spray programમાં ઉપયોગ માટે.

0.5 – 0.7 Litres / Vigha Early Drenching (500–700 ML)
250 ML / Vigha Foliar Spray (Gold સાથે)
Immunity Granules
ROOT ZONE SUPPORT

Immunity Granules

Plantationથી શરૂઆત કરીને fertilizer doses સાથે programમાં ઉપયોગ.

8–12 KG / Vigha (20–30 KG / Acre) Plantation Dose

ત્યારબાદ fertilizerના દરેક મુખ્ય dose સાથે 1 bag પ્રમાણે program ચાલુ રાખો.

Immunity Gold
FOLIAR PROGRAM

Immunity Gold

2–4 leaves stageથી Sugarcane Special સાથે foliar sprayમાં ઉપયોગ.

250 ML / Vigha Sugarcane Special સાથે (45-50 ML / પંપ)

ત્યારબાદ crop condition પ્રમાણે repeat spray program રાખી શકાય.

🎥 ખેડૂતનો અનુભવ

વરસાદ, પાણી અને શરૂઆતની મુશ્કેલીઓ વચ્ચે પણ cropને સંભાળવાનો પ્રયાસ

શેરડીમાં શરૂઆતની stageમાં crop establishment અને management કેટલું મહત્વનું છે, તે સમજવા માટે અન્ય ખેડૂતોના વાસ્તવિક અનુભવો પણ જુઓ.

🌱 Germination અને crop stand
💧 વરસાદ / પાણી પછી crop management
🌾 Early crop development

“આ વખતે શેરડી બચી…”

ખેડૂતના crop experience અને શરૂઆતની પરિસ્થિતિ અંગેનો અનુભવ.

🌱 STEP 2 — 2 થી 4 LEAVES

શેરડી 2–4 પાનની થાય ત્યારે આ spray ધ્યાનમાં રાખો

આ stageમાં foliar program cropના early development માટે structured રીતે કરી શકાય છે.

4 - 5 SPRAY PUMPS PER VIGHA

Immunity Sugarcane Special + Immunity Gold

250 ML Sugarcane Special + 250 ML Immunity Gold પ્રતિ વીઘા (દર 15 લિટર પંપમાં 45-50 ML, 4-5 પંપ પ્રતિ વીઘા)
  • શેરડી 2–4 leaves stageમાં spray કરો
  • સમાન coverage માટે યોગ્ય spray technique રાખો
  • Crop condition પ્રમાણે આગળનું spray schedule ચાલુ રાખો
STEP 3

Repeat Spray

દર 15–25 દિવસે cropની સ્થિતિ અને program પ્રમાણે

પ્રથમ spray પછી cropની growth, color, tillering અને field condition જોઈને આગળના 2–3 sprays રાખી શકાય.

STEP 4

Granules છોડશો નહીં

દરેક fertilizer dose સાથે 1 bag Granulesનો program ચાલુ રાખો.

Plantation dose પછી cropની જરૂરિયાત પ્રમાણે fertilizer application સાથે Granulesને split dosesમાં રાખવાનો વિચાર કરો.

🎥 FIELD RESULT

ખેડૂતના ખેતરમાં શું ફેરફાર જોવા મળ્યો?

વાત માત્ર productની નથી — સાચી dose, સાચો સમય અને crop management પણ એટલું જ મહત્વનું છે.

Immunity Sugarcane Special — ખેડૂતનો અનુભવ

શેરડીની growth અને crop development અંગેનો field experience.

શા માટે Structured Program?

એક જ સમયે બધું કરવાને બદલે Stage પ્રમાણે કામ કરો

🌱

Germination

શરૂઆતમાં uniform crop stand મેળવવા માટે Plantation અને early care પર ધ્યાન.

🌿

Early Growth

શરૂઆતની growth stageમાં યોગ્ય drenching અને nutrition management.

🌾

Tillering

Crop stand અને tillering developmentને ધ્યાનમાં રાખીને આગળનો program.

💧

Water Management

Irrigation અને crop stage પ્રમાણે treatment timing ગોઠવવી.

💰

Input Management

Chemical fertilizer અને અન્ય inputsનો ઉપયોગ વિચારપૂર્વક કરવો.

🌍

Soil Focus

લાંબા ગાળે જમીનની સ્થિતિ પણ ધ્યાનમાં રાખીને crop program બનાવવો.

🔄 PRACTICAL FARM USE

“બીજી દવાઓ અને ખાતર સાથે વાપરી શકાય?”

Immunity Sugarcane Special, Immunity Gold અને Immunity Granulesને મોટાભાગના chemical fertilizers, fungicides અને pesticides સાથે સામાન્ય રીતે programમાં ઉપયોગ કરી શકાય છે.

⚠️ એક મહત્વની વાત: પ્રથમ પિયત પછી / ઘાસ મારવાની દવા પાયાના 3-4 દિવસ પછી .. ડ્રિન્ચિંગ માટે. રસાયણિક ખાતરો, fungicide, pesticide સાથે વાપરી શકાય છે.
Tank Mix / Compatibility માટે Call કરો

DAP વગર પણ શેરડીનો જોરદાર વિકાસ?

Field comparison દ્વારા crop developmentનો અનુભવ જુઓ.

👨‍🌾 FIELD COMPARISON

આંખે જોવો — પછી નિર્ણય લો

Farmer testimonialsનું સૌથી મોટું મહત્વ એ છે કે તમે માત્ર જાહેરાત નહીં પરંતુ actual field અને farmer experience જોઈ શકો છો.

🌱 Germination
🌾 Crop Growth
🌿 Tillering
🎥 Actual Farmer Videos
🌾 તમારો Target શું છે?

માત્ર “શેરડી ઊગી ગઈ” નહીં…
સારો Crop Stand જોઈએ.

સારો Germination → uniform crop → સારી શરૂઆતની growth → યોગ્ય tillering → સતત crop management.

જો Plantation હજુ બાકી છે…

  • Plantation વખતે Granules Dose (8-12 KG / વીઘા)
  • પછી Early Drenching (0.5-0.7 Litre / વીઘા)
  • 2–4 Leaves પર First Spray (250ML Special + 250ML Gold)
  • 15–25 દિવસના intervalથી આગળનું program

જો Plantation થઈ ગયું છે…

  • First irrigation ક્યારે છે તે જુઓ
  • Herbicide વાપર્યું હોય તો timing ધ્યાનમાં લો (3-4 દિવસ પછી drenching)
  • Crop 2–4 leaves stage ક્યારે પહોંચે છે તે જુઓ
  • તમારા crop પ્રમાણે spray program ગોઠવો
🏆 GUJARAT BIO ORGANICS

ભારતભરના શેરડી ખેડૂતોનો ભરોસો

Gujarat Bio Organics Pvt. Ltd. દ્વારા ખેડૂતો સાથે field-level experience અને crop-specific product programs પર કામ કરવામાં આવે છે.

15,000+ શેરડી ખેડૂતોનો company-provided trust claim
20+ વર્ષનો field experience claim
42+ Products
3000+ Farmer Video Testimonials

ઉપરના business / farmer-count આંકડા company-provided information પર આધારિત છે.

📦 AVAILABLE NEAR YOU

South Gujaratમાં સરળતાથી ઉપલબ્ધ

Surat અને Navsari જિલ્લાના મોટાભાગની સહકારી મંડળીઓમાં ઉપલબ્ધ.

તમારી નજીક કઈ મંડળી / dealer પાસે ઉપલબ્ધ છે તે જાણવા માટે સીધો Call કરો.

❓ ખેડૂતના સામાન્ય પ્રશ્નો

Program વિશેના મહત્વના પ્રશ્નો

Plantation વખતે Granules કેટલા આપવાના? +

Current program પ્રમાણે 1 વીઘા દીઠ 8–12 KG (અથવા 1 એકર દીઠ 20–30 KG) Plantation વખતે આપવાના છે.

Sugarcane Special Drenching ક્યારે અને કેટલી કરવી? +

પ્રથમ પિયત પછી / ઘાસ મારવાની દવા પાયાના 3-4 દિવસ પછી .. ડ્રિન્ચિંગ માટે 0.5 - 0.7 Litres (500–700 ML) પ્રતિ વીઘા. રસાયણિક ખાતરો, fungicide, pesticide સાથે વાપરી શકાય છે.

Herbicide આપ્યું હોય તો? +

Grass-killing / herbicide વાપર્યા પછી પાયાના 3-4 દિવસ બાદ drenching program રાખવાની સલાહ છે.

2–4 leaves પર sprayમાં શું આપવું અને કેટલા પંપ કરવા? +

પ્રતિ વીઘા 4-5 સ્પ્રે પંપ કરવા. દર 15 લિટર પંપમાં 45-50 ML Immunity Sugarcane Special + 45-50 ML Immunity Gold (કુલ 250 ML Special + 250 ML Gold પ્રતિ વીઘા).

Spray કેટલા દિવસે repeat કરવો? +

Current program પ્રમાણે સામાન્ય રીતે 15–25 દિવસના intervalથી, crop condition પ્રમાણે આગળના 2–3 sprays કરી શકાય છે.

શું chemical fertilizer સાથે ઉપયોગ કરી શકાય? +

હા! રસાયણિક ખાતરો, fungicide, pesticide સાથે વાપરી શકાય છે.

મારી શેરડી પહેલેથી વાવી દીધી છે. હવે શું કરવું? +

ચિંતા કરવાની જરૂર નથી. તમારી plantation date, variety, હાલની crop stage, irrigation અને અત્યાર સુધી આપેલા fertilizer/medicineની માહિતી આપો. Call કરીને તમારા crop માટે આગળનું program જાણી શકો છો.

મને મારી જમીન પ્રમાણે exact program જોઈએ તો? +

સીધો 99787 91167 પર Call કરો. Field condition અને crop stage પ્રમાણે યોગ્ય guidance માટે વાત કરી શકો છો.

🌱 હવે શરૂઆત તમારી શેરડીની

આ વખતે Plantationથી જ Program સમજીને શરૂઆત કરો.

Plantation થઈ ગઈ છે? હજુ કરવાની છે? First irrigation આવવાની છે? Herbicide આપ્યું છે? કે શેરડી 2–4 leaves stageમાં આવી ગઈ છે?

તમારી હાલની crop stage જણાવો અને Immunity Sugarcane Program વિશે જાણો.

Gujarat Bio Organics Pvt. Ltd.

Call કરો WhatsApp